• HEADING-1 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-2 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-3 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-4 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-5 GOES HERE

    DESCRIPTION GOES HERE

રવિવાર, 22 મે, 2016

વિશ્વનું પહેલું 4K હોમ પ્રોજેક્ટર



સોનીએ વિશ્વના સૌપ્રથમ ૪દ્બ હોમ થિયેટર પ્રોજેક્ટરની જાહેરાત કરીને ઇલેક્ટ્રોનિક્સ જાયન્ટ કંપનીઓને ચોંકાવી દીધી છે. ટેક્નોલોજીની ભાષામાં વાત કરીએ તો ૪દ્બ નેક્સ્ટ જનરેશન વીડિયો સ્ટાન્ડર્ડ છે એટલે કે આ પ્રોજેક્ટર યુઝર્સને ૪૦૯૬ ટ ૨૧૬૦ સ્ટાન્ડર્ડ ધરાવતી ઇમેજ/વીડિયો આપવા સક્ષમ હશે. આ પ્રોજેક્ટરમાં લેટેસ્ટ જીઠઇડ્ઢ પેનલ તેમજ લેમ્પ ગોઠવાયો છે, જે ૨૦૦ ઇંચ સુધીની ડાયાગોનલ ઇમેજ 1080p સુધીની ક્વોલિટી ધરાવતી ઇમેજ આપે છે. આ ઉપરાંત તેમાં ડયૂઅલ ટ્રિગર્સ ઇન્સ્ટોલેશન, ૨.૧ ઝૂમ, એક્સપાન્ડેડ થ્રો ડિસ્ટન્સ, ઇજી૨૩૨ ઇન્ટફેસ, આઈપી કંટ્રોલ અને હોમ ઓટોમેશન સિસ્ટમ કોમ્પેટેબિલિટી જેવા ફિચર્સ પણ છે.
સોનીનું લેટેસ્ટ VPL-VW1000ES «kusuõxh SXRD 4K panel પેનલ ધરાવતું હોવાથી ઉચ્ચ ગુણવત્તાવાળું કોન્ટ્રાસ્ટ તેમજ બ્રાઇટનેસ આપે છે. આ ડિવાઇસ ઘરમાં જ સિનેમેટિક વ્યૂનો અનુભવ કરાવી શકવા સક્ષમ છે.

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો