• HEADING-1 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-2 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-3 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-4 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-5 GOES HERE

    DESCRIPTION GOES HERE

રવિવાર, 22 મે, 2016

સૂર્ય ઊર્જાથી ચાલતું 'મિત્ર'


સમગ્ર દુનિયામાં વીજળીની બુમરાણ મચેલી છે. ડિઝાનર યોગેશએ બ્રિલિયન્ટ ડયૂઅલ પાવર ક્લેમસેલ કોન્સેપેટ પીસી 'મિત્ર' ડિઝાઇન કર્યુ છે. મિત્રની ડિઝાઇન એક સિલિન્ડર જેવી છે. જે એક ક્લેમસેલની જેમ ઓપન થાય છે. તેમાં કીબોર્ડ અને એલસીડી મોનિટર અલગ તારવવામાં આવ્યા છે. મિત્ર દેખાવે એક કંપાસબોક્સ જેવું લાગે છે. મિત્ર જ્યારે બંધ હોય ત્યારે પણ તેની બોડીની બહારની બાજુ લગાડવામાં આવેલા સોલર સેલની મદદથી તે ઊર્જા મેળવે છે અને ચાર્જ થાય છે. કોઇ હિલ સ્ટેશન કે વાદળ છાયા વાતાવરણની અંદર ટૂંકા ગાળાના વેકેશનમાં પણ તે સારી રીતે કામ કરી શકે છે. આ નાનકડા પીસીની અંદર વાઇ-ફાઇ કનેક્શનની સાથે યુએસબી સપોર્ટ પણ આપવામાં આવે છે. તેમાં પ્રોજેક્ટર પ્રેઝન્ટેશનની સુવિધા પણ રખાઇ છે. જે ઘણી મહત્વની છે. આ કોમ્પ્યુટર માટે અદભુત શબ્દ પણ નાનો લાગે છે. અંતરિયાળ વિસ્તારોમાં 'મિત્ર' ખરેખર મિત્ર સાબિત થશે.

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો