• HEADING-1 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-2 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-3 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-4 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-5 GOES HERE

    DESCRIPTION GOES HERE

શનિવાર, 7 મે, 2016

મોબાઈલ એપ દ્વારા હવે ઈ-પુસ્તકો ડાઉનલોડ કરો




દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળાનો આરંભ થઈ ગયો છે. વિશ્વભરના પ્રકાશકો આ મેળામાં ભાગ લઈ રહ્યાં છે. દુનિયાભરના ભાષામાં સેંકડો પુસ્તકો મેળામાં જોઈ શકાય છે. તેમાં હિન્દી ભાષાને સ્થાન હોય તે સહજ છે.
આ વખતના પુસ્તક મેળામાં બે વિશિષ્ટ ટેકનોલોજી પણ જોવા મળી છે. અંગ્રેજી તેમજ અન્ય વિદેશી ભાષાના પુસ્તકો માટે આ ટેકનોલોજીનો લાભ લઈ શકાય છે. પરંતુ હિન્દુ તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં આ સુવિધા અત્યાર સુધી ઉપલબ્ધ ન હતી.
ન્યૂઝહંટ એપ્લીકેશન
આ ટેકનોલોજી છે   મોબાઈલ એપ દ્વારા ઈ ફોર્મેટમાં પુસ્તકો ડાઉનલોડ કરવાની. આ નવી ટેકનોલોજીનો લાભ ઉઠાવવા માટે  હિન્દીના છ હજાર જેટલા પુસ્તકોને ઈ-બુકમાં પરિવર્તીત કરાયા છે.  તેના માટે  ન્યૂઝહંડ નામની એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. એન્ડ્રોઈડ, આઈઓએસ  અને વિંડો પ્લેટફોર્મમાં તેનો ઉપયોગ કરી ઈ-બુક મોબાઈલમાં ડાઉનલોડ કરી શકાય છે. ઈ- પુસ્તકની ખરીદી કરાતાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઉપરાંત મોબાઈલ મારફતે પણ ચુકવણી કરી શકાય છે. વધુમાં ઈ-બુકની કિંમત સામાન્ય કરતાં ઓછી હોય છે.
નેત્રા એપ્લીકેશન
આ ઉપરાંત નેત્રા એપ્લીકેશનનો પણ વિકાસ કરાયો છે. આ માટે ઉપભોકતાએ તેમના મોબાઈલમાં ગોઠવાયેલા3 કેમેરાને પુસ્તક પરના નેત્રા લોગો પર ફેરવવાનો રહેશે. આમ આ એપ્લીકેશન ચાલુ થઈ જશે.

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો