ભારતીય
કંપનીઓ મોબાઈલ એપ્લિકેશન બનાવવા માટે બહુ મોટી રકમ ચાર્જ કરતી હોય છે.
મળતી જાણકારી પ્રમાણે અમેરિકન સરકારે એરપોર્ટની સિક્યુરિટીને ધ્યાનમાં
રાખીને એક એપ્લિકેશન બનાવવા માટે આઇબીએમને 9.5 કરોડ રૂ. આપ્યા હતા જેની
મદદથી પ્રવાસીઓને યોગ્ય દિશા શોધવામાં સારી એવી મદદ મળશે. આ એપ્લિકેશન
પ્રવાસીઓને ચેક પોઇન્ટ તરફ લઈ જવાની તેમજ ડાબા અને જમણા જવાનો નિર્દેશ
આપશે.
સમગ્ર મામલાની રસપ્રદ વાત તો એ એ છે કે આ એપ્લિકેશન આઇબીએમના કર્મચારી એવા સંદેશ સુવર્ણા નામના ભારતીય યુવાને માત્ર ચાર મિનિટમાં જ બનાવી દીધી હતી. આ એપ્લિકેશન બનાવવાનો વિડિયો પણ યુટ્યૂબ પર અપલોડ કરાયો છે.
સંદેશ સુવર્ણાનો આ વિડિયો જોઈને અહેસાસ થાય છે કે કઈ રીતે આઇટી કંપનીઓ નાની એપ્લિકેશન માટે પણ બહુ મોટી રકમ ચાર્જ કરતી હોય છે.

0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો