• HEADING-1 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-2 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-3 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-4 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-5 GOES HERE

    DESCRIPTION GOES HERE

ગુરુવાર, 5 મે, 2016

વિશ્વના સૌથી ખરાબર પ્રાણીસંગ્રાલયની તસવીરો

ફલસ્તીન અને ઇઝરાયેલના સંઘર્ષના કારણે આ પ્રાણીસંગ્રાલય આ હાલતમાં પહોંચી ગયું છે. 2014માં અહિયાં ઘણા પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતા અને ત્યારબાદ આ પશુઘરને વિશ્વનું સૌથી ખરાબ પશુઘર માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ વર્ષે જે તસવીરો લેવામાં આવી તે બેહદ ખરાબર હાલત દર્શાવી રહી છે. જાનવરોના શરીર મમી જેવા રૂપમાં બદલાઈ ગયા છે કારણ કે તેમના મૃત્યુ બાદ પણ ત્યાંથી તેમણે ખસેડવામાં નથી આવ્યા. મૃત્યુને ભેટના પ્રાણીઓમાં વાઘ અને મગર પણ સામેલ છે.
ગાઝા યુદ્ધ બાદ 2014માં ચલાવવામાં આવેલા ઓપરેશન પ્રોટેક્ટીવ એજમાં લગભગ 2000 ગાઝા વાસીઓની મૃત્યુ થઇ ગઈ હતી. ગાઝા પટ્ટીમાં રહેલા 5 પ્રાણીસંગ્રાલયના પ્રાણીઓ આ લડાઈના ભોગ બન્યા હતા. આ દરમિયાન અલ બિસન ઝૂમાં 80 જાનવરો મૃત્યુ પામ્યા હતા અને 20 જેટલાને બચાવવામાં આવ્યા હતા. ગાઝામાં સરકારનું કામકાજ ન થવાના કારણે અને એનિમલ રાઈટ મૂવમેન્ટના અભાવે જાનવરોની સ્થિતિ વધુને વધુ ખરાબ થતીગઇ.
 
 
 
 
 
 
 
 
 
 
 
 

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો