થોડા જ સમયમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા નિવૃત થઈ રહ્યાં છે. કહેવામાં આવે છે કે વ્હાઈટ હાઉસના પ્રમુખની લાઈફ ખુબ જ વ્યસ્ત હોય છે. તો બરાક ઓબામાની તેમના કામ અને સેન્સ ઓફ હ્યૂમરને કારણે અમેરિકાના શ્રેષ્ઠ પ્રમુખની સાથે સરખામણી કરવામાં આવી રહીં છે. ઓબામા રાત્રે માત્ર 6 કલાક જ ઉંઘે છે તથા સત્તાવાર કામ વચ્ચે પણ પરિવાર માટે પણ સમય ફાળવે છે.
-જીમમાં પસાર કરે છે 45 મિનિટ
-સાડા આઠથી નવ વચ્ચે ઓવલ ઓફિસમાં પહોંચી જાય છે.
-ઓફિસમાં ચાર-પાંચ સમાચારપત્ર વાંચે છે.
-- સવારે 10 વાગે નેશનલ સિક્યુરિટી એડવાઈઝર પાસેથી દૈનિક જાણકારી મેળવે છે.
-પર્સનલ સેક્રેટરી ગોવાશિરી પાસેથી સમગ્ર દિવસના શેડયૂલની માહિતી મેળવે છે
-ઓબામાના શેડ્યુઅલમાં અનેક ટેલિફોનીક ચર્ચા અને મીટીગો આવરી લેવાય છે.
--બધા મુદ્દાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ વિશે સ્ટાફ સાથે કરે છે વાતચીત
-હેન્ડશેક સેશનમાં લોકો સાથે રૂબરૂ મુલાકાત
-મહત્વના મુદ્દાઓ પર પત્રકારો સાથે કરે છે વાત
-સાંજે 6.30 વાગ્યા સુધી સત્તાવાર રીતે કામ કરે છે ઓબામા
- પરિવાર સાથે ડિનર
-ત્યારબાદ પુત્રી માલિયા અને સાશા સાથે સમય પસાર કરેછે
- મેઈલ અને ટેલિફોનીક વાતચીત રાતે સાડા આઠ સુધી ચાલુ રહે છે
રાતે 11.30 વાગ્યા સુધી સત્તાવાર સમય પછી પણ પત્રો વાંચવાનું અને ઓફિસનું કામ
-ઊંઘતા અગાઉ અડધો કલાક કરે છે વાંચન
-ઊંઘતા પહેલાં ડ્રીંક કરે છે અને છ કલાક ઊંઘે છે
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો